૬૩ સલાકા પુરુષ

Thursday 29 November 20120 comments

♣વર્તમાનકાળ (અવસર્પિણી કાળ) ના ૬૩ સલાકા પુરુષ

૨૪ તીર્થંકર....૧૨ ચક્રવતી...૯ વાસુદેવ....નવ બળદેવ....નવ પ્રતિવાસુદેવ.....

♦ ૨૪ તીર્થંકર.......
૧. શ્રી ઋષભદેવ ૨. શ્રી અજીતનાથ ૩.શ્રી સંભવનાથ ૪.શ્રી અભિનંદન સ્વામી ૫.શ્રી સુમતિનાથ ૬.શ્રી પદ્મપ્રભુ ૭. શ્રી સુપાર્શ્વનાથ ૮. શ્રી ચંદ્રપ્રભુ ૯. શ્રી સુવિધીનાથ ૧૦. શ્રી શીતલનાથ ૧૧. શ્રી શ્રેયાંસ નાથ ૧૨. શ્રી વાસુપુજય સ્વામી ૧૩. શ્રી વિમલનાથ ૧૪. શ્રી અનંતનાથ ૧૫. શ્રી ધર્મનાથ ૧૬. શ્રી શાંતિનાથ ૧૭.શ્રી કુંથુનાથ ૧૮. શ્રી અરનાથ ૧૯. શ્રી મલ્લિનાથ ૨૦. શ્રી મુનિસુવ્રત સ્વામી ૨૧. શ્રી નમિનાથ ૨૨. નેમનાથ ૨૩. શ્રી પાર્શ્વનાથ ૨૪.શ્રી મહાવીરપ્રભુ.

♦ ૧૨. ચક્રવર્તી......
૧.ભરત ૨.સગર ૩.મઘવા ૪. સનતકુમાર ૫. શાંતિનાથ ૬.કુંથુનાથ ૭.અરનાથ ૮. સુભૂમ ૯. પદ્મ ૧૦. હરિષેણ ૧૧. જય ચક્રી ૧૨. બ્રહ્મદત્ત.

♦ ૯ વાસુદેવ......
૧. ત્રિપૃષ્ઠ ૨. દ્વિપૃષ્ઠ   ૩. સ્વયંભુ ૪. પુરુષોત્તમ ૫. પુરુષસિંહ ૬.પુંડરિક ૭. દત્ત ૮. લક્ષ્મણ ૯. કૃષ્ણ.

♦ ૯.બળદેવ......
૧. અચલ ૨. વિજય ૩. ભદ્ર ૪.સુભદ્ર 5. સુદર્શન ૬.આનંદ ૭ . નંદન ૮. રામચંદ્ર ૯. બલભદ્ર

♦ ૯.પ્રતિ વાસુદેવ......
૧. હયગ્રીવ   ૨.તારક   ૩. મેરક ૪. મધુ   ૫. નિષ્કુમ્ભ ૬. બલી 7. પ્રલ્હાદ ૮. રાવણ  ૯. જરા
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger