આજનું રોનાહી ગામ ભૂતકાળમાં રત્નપુરીના નામે ઓળખાતું હતું. આ સ્થળ બારાબંકી માર્ગ ઉપર અયોધ્યાથી 24 કિ.મી. દૂર આવેલું છે. પંદરમાં શ્રી ધર્મનાથ પ્રભુના ચાર કલ્યાણકોની આ ભૂમિ છે. તેમના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન આ ભૂમિ પર થયા હતા. અહીં ધર્મનાથ પ્રભુનું જિનાલય અને તેમના ચરણપાદુકા છે. ચોગાનમાં એક નાના મંદિરમાં સમ્પ્રતિ રાજાના સમયની પાંચ પ્રતિમાઓ છે.
Home
તીર્થ પરિચય
રત્નપુરી
રત્નપુરી
Thursday, 14 February 20130 comments
આજનું રોનાહી ગામ ભૂતકાળમાં રત્નપુરીના નામે ઓળખાતું હતું. આ સ્થળ બારાબંકી માર્ગ ઉપર અયોધ્યાથી 24 કિ.મી. દૂર આવેલું છે. પંદરમાં શ્રી ધર્મનાથ પ્રભુના ચાર કલ્યાણકોની આ ભૂમિ છે. તેમના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન આ ભૂમિ પર થયા હતા. અહીં ધર્મનાથ પ્રભુનું જિનાલય અને તેમના ચરણપાદુકા છે. ચોગાનમાં એક નાના મંદિરમાં સમ્પ્રતિ રાજાના સમયની પાંચ પ્રતિમાઓ છે.
Post a Comment
Note: only a member of this blog may post a comment.