પ્રતિક્રમણ અને તેના ઉપકરણોનું મહત્વ

Wednesday 20 March 20130 comments

એક વખત જયારે પ્રભુ શ્રીમહાવીર સ્વામી દેશના આપી રહ્યા હતા ત્યારે શ્રી ગૌતમ સ્વામીએ પ્રભુને પ્રશ્ન કર્યો કે "હે પ્રભુ પ્રતિક્રમણ અને તેના ઉપકરણનો લાભ કેટલો?

પ્રભુ શ્રીમહાવીરે ઉત્તર આપ્યો :-
  • 5,500 સોના મહોરો ખર્ચી શ્રી ભગવતી સૂત્ર આદિ આગમો લખાવવાથી જે પુણ્ય બંધાય તેટલું પુણ્ય પ્રતિક્રમણની ઈચ્છા માત્રથી થાય છે.
  • 5,500 ગર્ભવતી ગાયોને કતલખાનાથી છોડાવવામાં જેટલું પુણ્ય બંધાય તેટલું પુણ્ય એક મુહપત્તિના દાનથી બંધાય છે.
  • 10 કરોડ ગાયોને કતલખાનામાંથી છોડાવતા જેટલું પુણ્ય બંધાય તેટલું પુણ્ય પ્રતિક્રમણનો ઉપદેશ આપવા માત્રથી બંધાય છે.
  • 25,000 શિખરબંધી બાવન જિનાલયો બાંધે તેટલું પુણ્ય ચરવળાના દાન માત્રથી થાય છે.
  • 1 કરોડ માસક્ષમણ અથવા 1 કરોડ પંખીના પાંજરા કરાવે તેટલું પુણ્ય 1 કટાસણાના દાન માત્રથી થાય છે.
  • 88,000 દાનશાળાઓ બાંધવા જેટલું પુણ્ય એક ગુરૂવંદન કરવાથી થાય છે.
  • 88,000 શિખરબંધી જિનાલયો બંધાવી એમાં 500 ધનુષ્યની કાયા પ્રમાણ રત્નમયી પ્રતિમાઓ સ્થાપે તેટલું પુણ્ય માત્ર એક ઈરિયાવહિયાથી થાય છે. 
ગુડનાઈટ રાત્રી પ્રવચનો - આચાર્ય શ્રી વિજય રશ્મિરત્ન સૂરીશ્વરજી .સા.
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger